શોધખોળ કરો

Festival Sale: ઇ-કોમર્સ સાઇટ પર 7 ઓક્ટોબરથી શરૂ થશે સેલ, આ 5 ઓફર કરશે ડિસ્કાઉન્ટનો વરસાદ

પ્રાઇમ મેમ્બર્સ 7મી ઓક્ટોબરથી સેલનો આનંદ લઈ શકશે. એમેઝૉનના આ સેલમાં તમને મોબાઈલ અને હૉમ એપ્લાયન્સિસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Amazon's Great Indian Festival Sale: ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝૉન હવે મેગા સેલ શરૂ થઇ રહ્યો છે. અમેઝૉન પર આગામી 8મી ઓક્ટોબરથી એમેઝૉનનો ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ શરૂ થઇ રહ્યો છે. પ્રાઇમ મેમ્બર્સ 7મી ઓક્ટોબરથી સેલનો આનંદ લઈ શકશે. એમેઝૉનના આ સેલમાં તમને મોબાઈલ અને હૉમ એપ્લાયન્સિસ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે. જાણો આ સેલમાં ડિસ્કાઉન્ટ વિશે....

2/6
ASUS Vivobook S 15 2022 :  આ Asus લેપટોપની કિંમત 58,990 રૂપિયા છે, જેના પર હાલમાં 1750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ઑફરમાં તમે ASUS Vivobook S 15 2022 માત્ર 11,250માં ખરીદી શકો છો.

3/6
boAt Nirvana Ion earbuds : boAt ના આ ઇયરબડ્સ 24 કલાકનો પ્લેબેક સમય આપે છે અને IPX4 પાણી અને ધૂળ પ્રતિકાર સાથે આવે છે. boAt Nirvana Ion ઇયરબડ્સની કિંમત 1,999 છે. તમે Amazon Grade Indian Saleમાં તેને ખૂબ સસ્તામાં ખરીદી શકો છો.

4/6
Fire-Boltt Asteroid : ફાયર બૉલ્ટની આ સ્માર્ટ ઘડિયાળની કિંમત 1,999 રૂપિયા છે. આ સ્માર્ટવોચમાં 120 થી વધુ સ્પોર્ટ્સ મૉડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાં હાર્ટ રેટિંગ મૉનિટર, સ્લીપ ટ્રેકિંગ અને હેલ્થ ફિચર્સ આપવામાં આવ્યા છે. તમે ફાયર-બૉલ્ટ એસ્ટરૉઇડ સ્માર્ટવૉચ ખૂબ સસ્તામાં ખરીદી શકો છો.

5/6
OnePlus Y Series 4K Ultra HD TV : OnePlusના આ સ્માર્ટ ટીવીની કિંમત 31,990 રૂપિયા છે, જેના પર હાલમાં 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સેલમાં તમે તેને એક્સચેન્જ ઑફરમાં માત્ર 2540 રૂપિયામાં ખરીદી શકો છો.

6/6
Samsung Galaxy S23 5G : સેમસંગના આ સ્માર્ટફોનની કિંમત 95,999 રૂપિયા છે, જે હાલમાં 79,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જેમાં 5,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે Amazon Grade India Festive Saleમાં Samsung Galaxy S23 5G 37,500 રૂપિયામાં ખરીદી શકાય છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ

CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક

17 કલાક પછી ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર મળ્યું, રાષ્ટ્રપતિ જીવીત છે કે નહીં તેની કોઈ પુષ્ટિ નહીં

ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
17 કલાક પછી ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર મળ્યું, રાષ્ટ્રપતિ જીવીત છે કે નહીં તેની કોઈ પુષ્ટિ નહીં
17 કલાક પછી ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર મળ્યું, રાષ્ટ્રપતિ જીવીત છે કે નહીં તેની કોઈ પુષ્ટિ નહીં
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

UAN નંબર વગર PF ફંડનું બેલેન્સ જાણો, SMS મોકલતા જ તમામ વિગતો મળી જશે

Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

Embed widget